27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો આ વખતે પણ 27 અને 28 ઓગસ્ટને લઈને લોકોમાં ભારે મૂંઝવણ છે. તેનું કારણ છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે થનારું ચંદ્રગ્રહણ. Read More

Channel
ABP Asmita
@abpasmitaofficial
On this record: Topic · Growth · Engagement · Posts · Telegram's recommendations · Cite this entry
889subscribers
+11 since we began measuring on 7 August 2026
Risers and fallers across the register · movement among entries of Under 1,000.
Register entry
| Telegram ID | -1001753078563 |
|---|---|
| Type | Channel |
| Username | @abpasmitaofficial |
| Created | Between 1 December 2021 and 30 April 2023 — estimated from Telegram’s id allocation, not measured. How this range is calculated. |
| First recorded | 8 August 2026 |
| Last confirmed live | 17 September 2026 |
| Measurements held | 8 |
| Confirmed unchanged | 1 time, most recently 17 September 2026 |
| On Telegram | t.me/abpasmitaofficial |
Topic
National news — a classification, not a measurement. An on-box language model (Qwen3.6-35B-A3B-FP8, prompt version 1) read this channel’s own recent posts on 19 September 2026 and assigned it the closest of 31 fixed categories, at 83% confidence. This is a model’s judgement about what the channel is likely to be about, not a fact this register measured the way a subscriber count or a view count is measured — it can be revised on a later pass, and it carries no weight anywhere else on this page. How this classification works, and why it has no browse page of its own yet.
Growth
| Measured (UTC) | Subscribers | Change |
|---|---|---|
| 17 Sept 2026, 01:21 | 889 | +4 |
| 9 Sept 2026, 21:17 | 885 | +3 |
| 30 Aug 2026, 18:47 | 882 | -2 |
| 23 Aug 2026, 15:25 | 884 | +3 |
| 15 Aug 2026, 17:36 | 881 | +4 |
| 8 Aug 2026, 18:33 | 877 | -1 |
| 8 Aug 2026, 01:15 | 878 | no change |
| 7 Aug 2026, 20:04 | 878 | first reading |
Engagement
20 posts held, back to 7 August 2026 — the reader has not yet reached the start of this channel’s public history, so older posts may sit further back, unread. Read across 1 page of Telegram’s post history, 20 posts per page.
Nothing published in the last 30 days. ERR and ER are rolling 30-day measures, so there is nothing to compute — we hold 20 posts for this entry, the most recent from 7 August 2026. An engagement rate over an empty window would be a number about nothing.
Recent posts
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ઈરાન-યુએસ તરફથી રાહતના સમાચાર આવતા જ સોના અને ચાંદીના ભાવમાં (gold silver price hike) મોટો ઉછાળો જોવા મળ્યો. Read More
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર? પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 12-મહિના (1-વર્ષ) FD યોજનાઓ પર 6.9 ટકા વ્યાજ આપે છે. પોસ્ટ ઓફિસ તમામ વય જૂથોના ગ્રાહકોને સમાન વ્યાજ દર આપે છે. Read More
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. Read More
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ આ યોજના હેઠળ, ગ્રાહકો નાની માસિક બચત થાપણો કરીને તેમના ખાતામાં ₹1 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી શકે છે અને પરિપક્વતા પર "લખપતિ" બની શકે છે. Read More
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ હાલમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 8 ઓગસ્ટે દેશના મોટા ભાગના ભાગોમાં ચોમાસાના વરસાદના બીજા રાઉન્ડની આગાહી. Read More
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી બે દિવસનું મહત્વપૂર્ણ હવામાન અપડેટ જાહેર કર્યું છે. Read More
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળનું કમિશન કર્મચારી સંગઠનો, યુનિયનો અને હિસ્સેદારો સાથે સતત બેઠકો અને પરામર્શ કરી રહ્યું છે. Read More
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ Gujarat University Recruitment Scam: વિદ્યાર્થી સંગઠનના આંદોલન અને મૌખિક તેમજ લેખિત રજૂઆતોને પગલે ઈંચાર્જ કુલપતિએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તપાસ સમિતિની રચના કરી હતી Read More
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો શુક્ર 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે અને 25 ઓગસ્ટ સુધી ત્યાં જ રહેશે. હસ્ત નક્ષત્રનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર ચંદ્રને પોતાનો મિત્ર માનતો નથી. Read More
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર Tamil Nadu CM Vijay Divorce Case: સંગીતાએ છૂટાછેડાની અરજી દરમિયાન વિજય પર ગંભીર આરોપો લગાવ્યા હોવાનું કહેવાય છે. અરજીમાં સીએમ વિજય પર બેવફાઈનો આરોપ લગાવવામાં આવ્યો હતો Read More
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો શુક્રવારે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ 0.58 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 0.27 ટકા ઘટ્યો હતો. Read More
Showing the 12 most recent of 20 posts we hold for @abpasmitaofficial. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.
Appears in Telegram’s recommendations for other channels
The reverse of the list above, and a different kind of signal. This does not require this channel to have ever been asked about directly — each row below is a channel we DID ask Telegram about, whose Telegram-generated list happened to include this one. A channel can appear here with an empty list above it, because being named by someone else’s query is independent of having been queried itself.
@job4freshersworkfromhome · 35,323
Telegram ranks this channel #50 of 56 here — alongside 55 others — read 2 September 2026
This channel appears in 1 seed channel's Telegram-generated recommendation list in total. Each is Telegram’s list for THAT channel, not this one — see how this is measured.
Cite this entry
A live page changes as we take new readings, so a citation should name the measurement it is based on, not just the URL. The line below cites the subscriber count as measured 17 September 2026 — this entry's latest reading, not the date you are reading this.
“ABP Asmita” (@abpasmitaofficial), 889 subscribers as measured 17 September 2026. Telegram Register, tgregister.com/channel/abpasmitaofficial.
Full measurement history, CC BY 4.0. Every reading this register holds for this entry, not just the latest one, as a dated, downloadable record: CSV · JSON. Free to use with attribution to tgregister.com. Each file carries its own generation timestamp, which is the figure to cite for exactly when the data was retrieved.