17 Mar 2026, 03:20 UTC≈2,160 views3 reactionsread 18 August 2026 🎁 સરપ્રાઈઝ... સરપ્રાઈઝ... સરપ્રાઈઝ...
✅20 માર્ચ, 2026ના રોજ વેબસંકુલ યુટ્યુબ ચેનલને 9 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.. તો આ ખુશીમાં વેબસંકુલ વિદ્યાર્થીઓ માટે ઘણી સરપ્રાઈઝ લાવી રહ્યું છે.. PSI, કોન્સ્ટેબલ, CCE, GPSC જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે એવું કઈક નવું નઝરાણું લઈને આવી રહ્યા છીએ આજે રાત્રે 8 વાગ્યે..
👀 તો બધા આવી જજો સાગમટે લાઈવ
➡️ https://youtube.com/live/dqaeAdzU7lI?featu…
❤3
28 Feb 2026, 15:38 UTC≈3,080 views5 reactionsread 18 August 2026 PSI ના Final List માં EWS મહિલા કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવનાર શિવાનીબેનની સફળતા પાછળની મહેનતની કહાની. તેમને અગાઉ જાહેર થયેલા કોન્સ્ટેબલની પરીક્ષાના પરિણામમાં પણ સફળતા મળી અને હવે PSI માં પણ સફળ થયાં. આ તેમની સાચી લગનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય.
પરંતુ આ સફળતા પાછળ તેમની મહેનત અને સંઘર્ષ રહેલો છે. એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ માત્ર પરીક્ષાના પેપરની તૈયારી નથી હોતી, તેમાં જીવનની મુશ્કેલીઓ, અવરોધોનો કેવી રીતે સામન…
❤5
4 Feb 2026, 14:52 UTC≈3,680 viewsread 18 August 2026 ✅ CCE ભરતી 2026
👉 જગ્યાઓ
👉 ફોર્મ ભરાવાની તારીખ
👉 વયમર્યાદા
👉 પગાર ધોરણ
👉 શૈક્ષણિક લાયકાત
👉 પરીક્ષા ફી
👉 સંપૂર્ણ માહિતી
➡️https://youtu.be/1MnPLeYClX4
1 Feb 2026, 05:34 UTC≈3,550 viewsread 18 August 2026 ✅ UCC (સુધારો) વટહુકમ, 2026
(UCC Amendment Ordinance, 2026)
👉 શા માટે ચર્ચામાં?
👉 પરીક્ષાલક્ષી 'ગોલ્ડન પોઈન્ટ્સ'
👉 UCC ને લગતા પૂછાયેલા પ્રશ્નો
➡️https://youtu.be/Up1nYWagf5s
29 Jan 2026, 04:25 UTC≈3,130 viewsread 18 August 2026 ✅ નમો લક્ષ્મી યોજના
👉 યોજનાનો હેતુ
👉 સહાયનું માળખું
👉 પાત્રતાના ધોરણો
👉 MCQs
યોજનાઓ તો તૈયાર કરવી જ પડશે.!
➡️https://youtu.be/SRNbePzmDRg
25 Jan 2026, 15:59 UTC≈2,920 viewsread 18 August 2026 ✅PSI / કોન્સ્ટેબલ રીડિંગ બેચ Test Solution
👉 કરંટ અફેર્સ
🔴LIVE NOW
➡️https://youtube.com/live/GNIfwkJs-YM?feature=share
24 Jan 2026, 02:46 UTC≈2,020 viewsread 18 August 2026 Forwarded from @GPSC_Online_appPhoto
જ્યારે કોઈ વિદ્યાર્થી કહે કે 'અમારા જેવા માટે તમે તૈયારી સરળ કરી આપી', ત્યારે બધી જ મહેનત સફળ લાગે છે. અમારો ઉદ્દેશ્ય એ જ છે ક પૈસાના અભાવે કોઈનું સપનું અધૂરું ન રહેવું જોઈએ, અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે.
તમારા આ પ્રેમ અને વિશ્વાસ માટે ખૂબ ખૂબ આભાર! વર્ષ 2026 સરકારી ભરતીનું સુવર્ણવર્ષ કહી શકાય કારણકે GPSC થી લઈને Class 3 ની તમામ પરીક્ષાઓ આ વર્ષમાં આવવાની છે.. લડી લેવાનું છે! 🔥
21 Jan 2026, 04:12 UTC≈2,630 viewsread 18 August 2026 Photo
🚀 MISSION26: હવે ખાખીનું સપનું થશે સાકાર! 👮♂️
વેબસંકુલ લાવ્યું છે ખાસ પોલીસ ભરતી માટે નિર્ણય કોન્સ્ટેબલ અને નિશ્ચય PSI ના Planner કોર્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ!💰
╔══════════════════╗
• 6 મહિના માટે ફકત ₹594/-
• 12 મહિના માટે ફકત ₹1188/-
• 24 મહિના માટે ફકત ₹2376/-
╚══════════════════╝
👉 ઓફરનો સમય: 25 જાન્યુ. (10 PM) થી 26 જાન્યુ. (12 AM)
👉 ફક્ત 26 કલાક માટે જ આ કિંમત!
તમારા મિત્રોને પણ શેર કરો અને …
19 Jan 2026, 14:34 UTC≈2,600 viewsread 18 August 2026 🚀 બહુ થયો ટાઈમ પાસ, હવે થશે કમબેક! 👊
➥ સ્પર્ધાત્મક પરીક્ષા એ માત્ર પરીક્ષા નથી, પણ તમારા સપનાઓ સુધી પહોંચવાની સીડી છે.
➥ સ્પર્ધાત્મક પરીક્ષાના મેદાનમાં ટકી રહેવા માટે સાચી દિશા, પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે. WebSankul લાવ્યું છે તમારા માટે એક એવી સરપ્રાઈઝ જે તમારી તૈયારીને નવી ઊંચાઈ પર લઈ જશે.
🔴લાઈવ લેક્ચર લિંક : https://youtube.com/live/1G4bxeEXOXQ?feature=share
27 Dec 2025, 14:45 UTC≈3,420 viewsread 18 August 2026 ✅ શું તમને ખબર છે મહાનુભવોના જન્મદિવસ કયા નામથી ઉજવાય છે?
👉 લોખંડી પુરુષની જન્મજયંતિ
👉 અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ
➡️https://youtu.be/Yprb7CaF-xc
24 Dec 2025, 05:37 UTC≈3,540 views3 reactionsread 18 August 2026 ✅ ગુજરાતનું કરંટ અફેર્સ
👉 ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025
👉 અમુલના નવા ચેરમેન અને વાઈસ ચેરમેન
👉 14 ડિસેમ્બર : વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ
👉 નમો લક્ષ્મી યોજના
👉 ગુજરાત વીજ નિયમન પંચના નવા અધ્યક્ષ
➡️https://youtu.be/_mCmmWowt4k
👍2❤1
21 Dec 2025, 15:31 UTC≈3,260 viewsread 18 August 2026 ✅ રિવિઝનનો સૌથી મોટો મિત્ર "નોટ્સ"
👉 નોટ્સ પોતાની જાતે જ શા માટે બનાવવી??
➡️https://youtu.be/xZW7QorzWSo?si=0s1WixonOUzEo6XV
Showing the 12 most recent of 20 posts we hold for @gpsconlineconstable. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.