25 Jul 2026, 18:18 UTC≈2,350 views12 reactionsread 3 September 2026 ના આ મારા પ્રિય મોદી સરકારની હાર નથી..
ના રે.. આ મારા અતિ પ્રિય સંતાન સમાન અને ખૂબ જ હિંમત દાખવી, એક થઈને ઊભા થયેલા માસૂમ વિધ્યાર્થીઓની જીત પણ નથી..
આ જીત છે એક ડેમોક્રેટિક સિસ્ટમની, જીત છે એકતાની.. જીત છે સત્યની.. જીત છે માસુમિયતની..
મને તો આ લડાઈ વિચારધારાની લાગી , મારા ઘરે ઘણી વખત સંતાનો સાથે મતભેદ ને લીધે મીઠા ઝઘડા થતાં હોય, ક્યારેક મારો ઇગો એમની વાત સાચી હોવા છતાં એમણી વિરુધ્ધ રહેવા મને મજબૂર કરતો હોય છે પણ …
❤12
Signed Ankit Gohel
1 Jul 2026, 05:38 UTC≈3,650 views25 reactionsread 3 September 2026 વર્ષ 1959 સ્થળ : અમૃતસર
કેટલાક ભારતીય સૈન્ય ના ઓફિસરો
તેમની પત્નીઓ સાથે તેમના સૈન્ય ના
સાથી ઓને વિદાય આપવા રેલ વે
સ્ટેશન પર ગયાં હતાં.
ત્યાં સ્ટેશન ઉપર કેટલાંક મવાલી
લોકો એ અભદ્ર ટિપ્પણી કરી અને
શારીરિક છેડછાડ કરવાં પ્રયાસ કર્યો
હતો.
ત્યારે સૈન્ય ના ઓફિસરો એ પડકારતા
તેઓ ભાગ્યા અને નાસી ને એક
નજીકના સિનેમા ઘર માં સંતાઈ ગયા,
સેનાનાં ઓફિસરો તેમનો પીછો કરી ને
ત્યાં પહોંચી ગયાં.
આ આખી બાબત ની જાણકારી કમાન્ડિંગ
ઓફિસર *…
❤20👍4👏1
Signed Ankit Gohel
23 Jun 2026, 05:24 UTC≈3,720 views9 reactionsread 3 September 2026 મારી માઁ એ પોતાની મરણ મૂડી જેવી પોતાની અંતિમ મિલ્કત હાથ ની બંગડી, કાન ની બુટ્ટી અને ગળા નો ચેઇન વેચી શહેર માં ઉભા રહેવા માટે જગ્યા કરી.
મમ્મી એ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, શરૂઆત પાપડ ,ખાખરા બનાવવાના ચાલુ કરી મારો અધૂરો અભ્યાસ પૂરો કરવા મહેનત કરી..
મેં પણ ડીગ્રી મળતા ની સાથે નોકરીની તકલીફને કારણે ડ્રાઇવર તરીકેની નોકરી મેળવી ઘરમાં આર્થિક મદદ આપવા નું ચાલુ કર્યું
ફેકટરી ના માલિક પણ સંસ્કારી હતા...મારી સાથે માનવતા ભર્યું વ…
❤4👏4👍1
Signed Ankit Gohel
23 Jun 2026, 05:24 UTC≈2,560 views4 reactionsread 3 September 2026 ચક્રવ્યૂહ…. પાર્થિવ નાણાવટી
ડ્રાઇવરે કાર ને બ્રેક મારી કાર ને બાજુ ઉપર ઉભી રાખી...
મેં કાર ની બહાર જોયું ફૂટપાથ પાસે એકત્રિત ભીડ 108 બોલવો ની બુમ મારતા હતા...મારી ડ્રાઇવર ને સૂચના હતી મારામારી સિવાય કોઈ પણ જગ્યાએ માનવતા નું કાર્ય કરવાનું હોય ત્યાં કાર ઉભી રાખજે...
ટોળા ને લોકો ભલે બદનામ કરે પણ ટોળા ની આગેવાની કોણ કરે છે એ મહત્વ નું છે જ્યારે રાજકીય નેતાઓ ટોળા ની આગેવાની કરતા હોય ત્યારે માનવતા ભૂલી હિંસક રીતે કોઈ…
❤3👍1
Signed Ankit Gohel
16 Jun 2026, 11:30 UTC≈2,190 views11 reactionsread 3 September 2026 એસસી.ના છેલ્લાં વર્ષની યુનિવર્સિટી એક્ઝામમાં અયન અને અલિશાના એકસરખા માર્ક્સ આવ્યા..
! અલિશાએ અયનને પૂછ્યું...
‘હવે તારી ઇચ્છા શું કરવાની છે...? મારે તો એમ. એસસી. અને પછી ડોક્ટરેટ કરવું છે....’
‘મારે સિવિલ સર્વિસિઝમાં જવાની ઇચ્છા છે. જો કે, એની તૈયારી માટે મારે કોચિંગ ક્લાસમાં જોડાવું પડશે જેની ફી…’
અયનના ચહેરા ઉપર ચિંતા ઊપસી આવી....
‘બસ હવે, તારે ચાંપલાશ કરવાની જરૂર નથી. તને ખબર છે કે આટલાં વર્ષ સુધી તારી ફી કોણે…
❤10👏1
Signed Ankit Gohel
16 Jun 2026, 11:30 UTC≈2,010 views3 reactionsread 3 September 2026 ~લેખક: ડૉ. શરદ ઠાકર
ચાર વર્ષનો અયન એના ઘરની પાસે આવેલા પબ્લિક ગાર્ડનમાં રમી રહ્યો હતો. ત્યાં બીજાં બાળકો પણ રમતાં હતાં. બાળકોની રમતમાં બીજું શું હોય...?
બગીચાની ભીની માટીમાંથી ભારે મહેનત કરીને અયન નાનું એવું કુબા જેવડું ઘર બનાવી રહ્યો હતો. ત્યાં સાત-તાળી રમતી ટોળીમાંથી એક છોકરી દોડી આવી અને માટીના ઘરને લાત મારીને ચાલી ગઇ. આમાં છોકરીનો કોઇ વાંક ન હતો, પણ અયનની તો સપનાંની હવેલી ધરાશાયી થઇ ગઇને...! અયને ભેંકડો તાણ્યો.
…
❤2👍1
Signed Ankit Gohel
14 Jun 2026, 06:14 UTC≈2,010 views7 reactionsread 3 September 2026 Photo
Photo, posted without a caption
🙏4❤2🫡1
Signed Ankit Gohel
14 Jun 2026, 06:13 UTC≈2,040 views14 reactionsread 3 September 2026 બાબા અર્જુને તેને પ્રેમથી ઊભો કર્યો, તેનો ખભો થાબડ્યો અને હસતા ગંભીર અવાજે કહ્યું:
> "દીકરા, હથિયાર અને ટેક્નોલોજી ગમે તેટલી નવી આવી જાય, પણ જે આંખ હવામાં વહેતા પવનના શ્વાસને ન સમજી શકે અને જે હૃદય પોતાના હથિયાર સાથે ન જોડાય, તે ક્યારેય સાચો સ્નાઈપર બની શકતો નથી. કમ્પ્યુટર ગણતરી આપી શકે છે, પણ વિજય તો લડવૈયાનો અનુભવ અને તેનો જુસ્સો જ અપાવે છે."
>
ત્યાં હાજર તમામ જવાનો, ઓફિસરો અને કમાન્ડન્ટે ફરી એકવાર જોરદાર તાળીઓના ગ…
❤7👏3🙏3👍1
Signed Ankit Gohel
14 Jun 2026, 06:13 UTC≈1,930 views9 reactionsread 3 September 2026 જિપ હજી પૂરી ઊભી પણ નહોતી રહી કે તેમાંથી યુનિટના કમાન્ડન્ટ કર્નલ રાજીવ શર્મા અને આર્મરી સુબેદાર મેજર હાંફતા-હાંફતા બહાર કૂદ્યા.
વિક્રમને લાગ્યું કે કમાન્ડન્ટ સાહેબ આ બુઢ્ઢાને સજા આપવા માટે પોતે આવ્યા છે. તેણે તરત જ આગળ વધીને સેલ્યુટ ઠોકી અને ગર્વથી કહ્યું, "સર! આ માણસ પરવાનગી વગર આપણી લાઈવ ફાયરિંગ રેન્જમાં ઘૂસી આવ્યો છે અને આપણા જવાનોનો સમય બગાડી રહ્યો છે. હું આને હમણાં જ બહાર..."
"ચૂપ રહો, સુબેદાર વિક્રમ! એક શબ્દ પણ…
❤8🙏1
Signed Ankit Gohel
14 Jun 2026, 06:13 UTC≈1,630 views5 reactionsread 3 September 2026 ## 82 વર્ષના વૃદ્ધને ફાયરિંગ રેન્જમાંથી ધક્કો મારીને હટાવવામાં આવ્યા, બધાએ તેમને સામાન્ય માળી સમજ્યા… પણ જ્યારે કમાન્ડરે તેમનો અસલી હોદ્દો જણાવ્યો, આખી યુનિટના શ્વાસ અધ્ધર થઈ ગયા
### ભાગ 1:
ગોળીબારના મેદાનમાં 82 વર્ષના વૃદ્ધને બધાની સામે ધક્કો મારીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને તે જ ક્ષણે આખી રેન્જ પર એવી શાંતિ છવાઈ ગઈ જાણે કોઈએ પવનનું ગળું દબાવી દીધું હોય.
રાજસ્થાનના પોખરણ નજીક સેનાની સ્પેશિયલ શૂટિંગ રેન્જ પર…
❤4👍1
Signed Ankit Gohel
5 Jun 2026, 05:36 UTC≈2,380 views17 reactionsread 3 September 2026 થોડા અઠવાડિયા પછી જન્માષ્ટમીનો સમય હતો. કવિનના દાદી ગામડેથી આવ્યા હતા. ઘરમાં રોશની હતી, મીઠાઈઓ બની રહી હતી. સાંજે આખો પરિવાર સાથે બેસીને જૂના ફોટો આલ્બમ જોઈ રહ્યો હતો. કવિન પોતાના રૂમમાં બેસીને એક લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યો હતો, જેમાં તેનો ફેવરિટ ગેમર રમી રહ્યો હતો.
અચાનક, વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આખા વિસ્તારની વીજળી ડૂલ થઈ ગઈ. વાઇ-ફાઇ રાઉટર બંધ થઈ ગયું. કવિનના ફોનનું નેટવર્ક પણ જતું રહ્યું.
"અરે યાર! આ લાઇટ પણ …
❤12👍5
Signed Ankit Gohel
5 Jun 2026, 05:36 UTC≈1,940 views5 reactionsread 3 September 2026 *આજની વાસ્તવિકતા*
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક આધુનિક અપાર્ટમેન્ટના પાંચમા માળે સાંજના સાડા આઠ વાગ્યા હતા. ડાઇનિંગ ટેબલ પર ગરમાગરમ રોટલી, સેવ-ટામેટાંનું શાક અને દાળભાતની સુગંધ ફેલાયેલી હતી. નેહાબેને પોતાના ૧૬ વર્ષના દીકરા કવિનની થાળીમાં પ્રેમથી એક ચમચી ઘી પીરસ્યું.
"કવિન, આજે સ્કૂલમાં કેવું રહ્યું બેટા?" નેહાબેને પૂછ્યું.
કવિનનો ચહેરો થાળી તરફ હતો, પણ તેની આંખો થાળીની બાજુમાં પડેલા સ્માર્ટફોનની સ્ક્રીન પર ચોંટે…
❤5
Signed Ankit Gohel
Showing the 12 most recent of 20 posts we hold for @gujaratipdfbook. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.